Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Ame Maiyara Re Gokul Gamna - Lyrics

અમે મહિયારા રે ગોકુલ ગામ ના
મારે મહી વહેંચવા ને જાવા મહિયારા રે ગોકુલ ગામ ના… અમે…
મથુરા ની વાટ મહી વહેંચવા ને નીસરી
નટખટ એ નંદકિશોર માંગે છે દાણ જી
મારે દાણ દેવા નહિ લેવા મહિયારા રે ગોકુલ ગામ ના… અમે…
યમુના ને તીર વ્હાલો વાંસળી વગાડતો
ભુલાવી સાન ભાન ફૂંક થી જગાડતો
મારે જાગી જોવું ને જવું મહિયારા રે ગોકુલ ગામ ના… અમે…
માવડી જશોદાજી કાનજી ને વારો
દુઃખડા દીયે હજાર નંદજી નો લાલો
મારે દુઃખ સહેવા નહિ કહેવા મહિયારા રે ગોકુલ ગામ ના… અમે…
નરસિંહ નો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવ નો ભાર જી
નિર્મળ હૈયા ની વાત કહેવા મહિયારા રે ગોકુલ ગામ ના… અમે…

Don't want to see ads? Subscribe now

API Calls